યુકેમાં નવી ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી : ઇ-વિઝા અને ETA ફરજિયાત બનાવવામાં આવ્યા

યુકે સરકારે ગયા વર્ષે તબક્કાવાર શરૂ કરેલી નવી ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ – ઇ-વીઝા સિસ્ટમ યુકેમાં તા. 25ને બુધવારથી અમલી બનાવતા હવે ભારત સહિત અન્ય દેશોના ટૂરીસ્ટ્સે યુકેમાં પ્રવેશવા ફરજિયાત ઇ-વીઝા મેળવવાના રહેશે. જ્યારે જેમને યુકેમાં પ્રવાસ કરવા માટે વીઝાની જરૂર નથી તેવા દેશોના લોકોએ ફરજિયાત ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) કરાવવું પડશે. આ નવા નિયમો હેઠળ જરૂરી પ્રવાસ દસ્તાવેજો નહિં હોય તેમને એરલાઇન્સ વિમાનમાં બેસતાં અટકાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *