મિડલ ઇસ્ટ કટોકટી વધુ વણસતા ભારત સહિતના રૂટ ડાયવર્ટ અથવા તો રદ કરવામાં આવ્યા

ઈરાન પર યુએસ અને ઇઝરાયલી સંયુક્ત હુમલાઓ અને મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે વૈશ્વિક હવાઈ મુસાફરી પર અસર પડી રહી હોવાથી હીથ્રો એરપોર્ટ પર ફ્લાઇટ્સ નોંધપાત્ર રીતે ખોરવાઈ રહી છે. હીથ્રો અને ગેટવિક એરપોર્ટ સહિત યુકેના માન્ટેસ્ટર તથા બર્મીંગહામ હવાઈ મથક પરથી ઉપડતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, વિલંબિત કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. મુસાફરોને તેમના ફ્લાઇટ અપડેટ – માહિતી માટે તેમની એરલાઇન્સ સાથે તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *